ગજેરાના ધર્મેશ પટેલ નિર્મિત બ્રહ્મા ફિલ્મનો મુહૂર્ત શોર્ટ લેવાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના ગજેરા ગામના ધર્મેશ પટેલ જેઓ સામાજિક,ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે. તેઓ નવા સોપાન સાથે ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. જેઓ દ્વારા નિર્મિત ગુજરાતી રંગીન ચલચિત્ર બ્રહ્મા જે એક્શનથી ભરપૂર છે.ફિલ્મની શુભ મુહૂર્ત વિધી ડાકોર પૂનિત આશ્રમ ખાતે રાખવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાથે ફિલ્મનો શુભારંભ શોર્ટ કરાયો હતો.જેમાં નિર્માતા ધર્મેશ પટેલ, કલાકાર વિપુલ વાઘેલા, રાજવી પટેલ, દિપદર્શક પઠાણ શાહબાઝ ખાન,એસોસિયેટ ડિરેક્ટર વરૂણ દવે સહિત ફિલ્મ કલાકારો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે તાળીઓના ગળગળાટ સાથે એક મેકને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!