BCCI દ્વારા આયોજિત વિનુ માંકડ ટ્રોફી માટે ગુજરાત U-19 ટીમનું સત્તાવાર એલાન

SHARE:

બીસીસીઆઇ દ્વારા આયોજિત વિનુ માંકડ ટ્રોફી U-૧૯ વન ડે ૨૦૨૫ -૨૬  માટે નીચે મુજબ ગુજરાત U-૧૯ ટીમ જાહેર થયેલ છે , જે તા. ૦૯ -૧૦-૨૦૨૫  થી પોતાની પ્રથમ મેચ ઓરિસ્સા U -૧૯ સામે Lahili  (HARYANA)ખાતે રમશે.

  ટીમ ગુજરાત  U-19.

 1. MALAY SHAH                     2. VIRAJ THAKORE             3. MAULYARAJ CHAVDA

 4. MANAS DAVE                    5. RUNDRA N PATEL (C)      6. JAYVARDHAN CHAVDA

 7. KAVYAN PATEL                 8. KAVYA PATEL                    9. LAV PADHIYAR

 10. MEET PATEL                  11. PURAV PUJARA (WK)    12. VASU DEVANI

 13. TUSHAR MAKWANA      14. VISHVA PATEL               15. KEVAL PATEL

HENIL PATEL, KHILAN PATEL AND VEDANT TRIVEDI  ઈન્ડિયા u -19  ટીમ સાથે ઓસ્ટ્રેલિયા હોવાથી પરત આવે ત્યારે ટીમ સાથે જોડાશે.
  •  MR. HEM JOSHIPURA (COACH)
  • MR. KALPESH PATEL (COACH)
  • MR. ANUJ PANWAR (TRAINER)
  • DR JIMMY PATEL (PHYSIO)
  •  MR. SANJAY LIMBACHIA (MANAGER)

ગુજરાત U-19. ની ટીમ  નીચે મુજબ તમામ  મેચ હરિયાણા  ખાતે  રમશે .

૦૯ -૧૦-૨૦૨૩ –> ગુજરાત vs ઓરિસ્સા       

૧૧ -૧૦-૨૦૨૩ –> ગુજરાત vs વિદર્ભ  

૧૩ -૧૦-૨૦૨૩ –> ગુજરાત vs બરોડા       

૧૫ -૧૦-૨૦૨૩ –> ગુજરાત vs આંધ્ર પ્રદેશ  

૧૭ -૧૦-૨૦૨૩ –> ગુજરાત vs ગોવા  

વિનુ માંકડ ટ્રોફી U-19 વન ડે ૨૦૨૫-૨૬  ની knock -out  ટુર્નામેન્ટ 25-10-2025  થી 01-11-2025  દરમ્યાન  રાજકોટ  ખાતે રમાશે .

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!