નર્મદાના ઝરવાણી ધોધ વરસાદના પાણીમાં ઓવરફ્લો થતા રૌદ્ર સ્વરૂપ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

વિશ્વની સૌથી ઊંચી પતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામે ઘોઘ આવેલો છે.ત્યાં ચોમાસા અને રજાઓની દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાની રજાની મજા માણવા આવતા હોય છે.ત્યારે કેટલાક લોકો નાહવા પણ પડતા હોય છે.આ એક પ્રવાસન સ્થળ હોવાથી અહીં મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ઝરવાણી ઘોઘનો ઓવરફ્લોનો અદભુત નજારો સામે આવ્યો છે.જોકે ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઝરવાણી ના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.જોકે આજુબાજુનો કુદરતી નજારો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!