નર્મદાના સાગબારામાં પહેલા વરસાદમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો

SHARE:

– સાગબારામાં સવા ઈંચ વરસાદ : જયારે અન્ય ચાર તાલુકા કોરા રહ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

સાગબારામાં પહેલા ચોમાસામાં જ 33 મિમી એટલે ke સવા ઈંચ વરસાદ આજે થયો હતો.સાગબારા પંથકમાં ખેતી લાયક સારો વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ હતી.કાગડોળે વરસાદની રાહ જોઈને માંડીને બેઠેલા ખેડૂતોએ વરસાદના વધામણા કર્યા હતા.અસહ્ય ગરમી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડકથી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.સાગબારા પંથકમાં ખેતી લાયક સારો વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી વ્યાપી ગઈ હતી.

કાગડોળે વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતોએ વરસાદ ના વધામણાં કર્યાહતાં અસહ્ય ગરમી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડકથી લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.જયારે અન્ય ચાર તાલુકા કોરા રહ્યાં હતાં.જ્યાં વરસાદ ન થતા અસહ્ય ગરમી અને ઉકળાટનો લોકો અનુભવ કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!