best news portal development company in india

સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ-રાજશ્રી પોલિફિલ)ની સી.એસ.આર યોજના અંતર્ગત નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

સેન્ચ્યુરી એન્કા લિમિટેડ (યુનિટ –રાજશ્રી પોલિફિલ) ની કંપની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ તથા સેવા રૂરલના સહયોગથી ભરૂચ જીલ્લાના  ઈન્દોર ગામમા માધ્યમિક શાળા ખાતે નિશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કુલ ૨૭ મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ નિદાન થયા જે માથી  કુલ ૨૪ મોતિયાના ઓપેરેશનવાળા દર્દીઓ સેવા રૂરલમા આજ રોજ લઈ જવાયા હતા.કુલ ૨૪૧ ચશ્માની જરૂરિયાત વાળા દર્દીઓ મળી કુલ ૨૯૫ આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.કેમ્પના આયોજનના કારણે ભરૂચ જીલ્લાના ઈન્દોર ગામના આજુબાજુના આશરે ૧૫.થી ૨૦ ગામડાઓના ગરીબ દર્દીઓને ઘણી રાહત સાંપડી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!