google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeGujaratચૂંટણીની પૂર્વ સંધ્યાએ રાજપીપલામાં ફ્લેગ માર્ચ તથા એરીયા ડોમિનેશન કરવામાં આવી

ચૂંટણીની પૂર્વ સંધ્યાએ રાજપીપલામાં ફ્લેગ માર્ચ તથા એરીયા ડોમિનેશન કરવામાં આવી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
અગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪નારોજ ગુજરાત રાજયમાં યોજાનાર લોકસભા ચુંટણી અનુસંધાને પોલીસ અધિક્ષક નર્મદા તથા મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ રાજપીપલાના સુચના અને માર્ગદર્શન મુજબ ચુંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય અને ચુંટણી દરમ્યાન લોકો ભયમુકત રીતે મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આજરોજ પી.આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક નર્મદાનાઓ તથા આર.એસ.ડોડીયા પોલીસ ઈન્સ્પેકટર રાજપીપલા પોલીસ સ્ટેશન તથા પોલીસ કર્મચારીઓ,પેરામીલ્ટ્રી ફોર્સ, હોમગાર્ડ,જી.આર.ડીના જવાનો સાથે રાજપીપલા ટાઉન તથા રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ તથા એરીયા ડોમિનેશન કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!